શરુઆત વરસો પહેલા, એકજ પળમાં, હું બાળકમાંથી પુખ્ત બની ગયો: અચાનક મારા જીવનની શરુઆત થઈ! મારી સમક્ષ મેં દુનિયા જોઇ - એમાં નીચે ખીણમાં ચાસ પાડેલ નદીટત છોડીને, પહેલા પર્વતની ટેકરી પર ખેડૂત પરસેવે રેબઝેબ થઈ એના ઘોડાની બાજુમાં ઉભો છે, અને એને પર્વત પર ખેડવાલાયક જમીન દેખાઈ, એનો ભાગ ઓછો કરવા ઉજ્જડ શિલા, અવકાશમાં થતી ગર્જના, અને ઉપર રાહ જોતું, ઊઘાડું, કાળુ શિખર. - એનામાં હિમ્મત હોય તો ખેડે! | Entry #30382 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
4 | 1 x4 | 0 | 0 |
|
શરૂઆત વર્ષો પહેલા, બધુંજ જાણે એક ક્ષણમાં, હું જે તરુણ હતો તે પુરુષ બન્યો: અચાનક જ જાણે મારી જીંદગી શરૂ થઈ! મેં મારાં સામે દુનિયા જોઈ - પેલો ખેડૂત તેના ઘોડા સાથે ઉભો છે, પ્રથમ ટેકરીના ભ્રમર પર પરસેવો વહાવે છે, નદીના મેદાનો ને છોડી ને, નીચે ખેડાયેલી ખીણમાં, અને ખેડવા માટે પર્વતમાળા જુએ છે, વેરાન ખડક તેના હળને ઘસી કાઢવાં, હવામાં લટકતી ગર્જના, અને તેની ઉપરનું કાળું શિખર, ઉઘાડું, હવે રાહ જુએ છે. -તેની હિંમત થાય તો તેને ખેડ કરવા દેવા! | Entry #29644 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
0 | 0 | 0 | 0 |
|
એક શરૂઆત વર્ષો પહેલાં, બસ એક જ ક્ષણમાં, હું એક છોકરામાંથી એક પુરુષ બન્યો હતો: અચાનક મારા જીવનની શરૂઆત થઇ! મેં મારી સમક્ષ દુનિયા જોઇ — તો પોતાના ઘોડાઓ સાથે એક હળખેડુ ઊભો હતો પહેલા પહાડના કપાળ પર પરસેવો વેરતો, નદીનું મેદાન છોડીને નીચેની ખીણમાંની લાંબી છીછરી ખાઇમાં, અને હળ ખેડવાની પર્વતમાળા જોતા, ઉજ્જડ શીલાનો પથ્થર ખખડીને, હવામાં સંભળાતો હતો મેઘનાદ, અને તેની ઉપર એક કાળો શિખર, ઉઘાડો, હવે રાહ જોતો હતો. —હળખેડુને ત્યાં હળ ખેડવા દો જો તેને લલકારી શકાય! | Entry #30437 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
0 | 0 | 0 | 0 |
|
: શરૂઆત: વર્ષો પહેલા તું એક બાળ હતો હવે બની ગયો યુવાન: એકાએક જિંદગી થઈ શરૂ ! દેખાઈ દુનિયા સાચી- આમ તું હવે એક હળખેડૂ , બળદરૂપી બહુઓ તારી રાહ જોઈ રહ્યા છે પહાડના પ્રથમ પડાવ છે, પરસેવો નિતરી રહ્યો છે નદી કિનારો છોડવો પડશે, હવે તારે ખેડવવાના છે ઊંડા ઘાટ વિચાર, આખો પહાડ, વેરાન ભૂમિના ખડકો, જડભારત જેવા પથ્થરો માથે તોફાન તોળાઈ રહ્યું છે, ઉપર કાળું ડીબાંગ શિખર છે, ઉજ્જડ ભૂમિ તારી રાહ જોઈ રહી છે, સફળ થવું હોય તો કર હીમત અને શરૂઆત ! | Entry #29107 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
0 | 0 | 0 | 0 |
|